પાવર હંમેશાં જોખમી હોય છે – Power is always dangerous

પાવર હંમેશાં જોખમી હોય છે. તે સૌથી ખરાબને આકર્ષિત કરે છે. અને સારાને ખરાબ કરે છે. Power is always dangerous. It attracts the worst. And corrupts the best. Ragnar Lothbrok, vikings.

પુસ્તક તમારે દ્વાર

#Pustak Tamare Dvar ગોંડલ તાલુકાના રાણસીકી ગામમાં રહેતા સવજીભાઈ પટોળીયા ભણવામાં ખૂબ તેજસ્વી હતા. 1974-75-76 લાગ-લગાટ ત્રણ વર્ષ દુષ્કાળ પડવાથી ઘરની આર્થિક પરિસ્થિતિ કથળી. તે સમયે સવજીભાઈ દેરડીની શેઠ હાઈસ્કુલમાં 8માં ધોરણમાં અભ્યાસ કરતા હતા. આગળ ભણવાની ખૂબ ઈચ્છા હતી પણ પરિવારની પરિસ્થિતિ જોતા કામે લાગવું પડે તેમ હતું એટલે ભણવાનું પડતું મુક્યું. સવજીભાઈએ એ … More પુસ્તક તમારે દ્વાર

સાચો મિત્ર BEST FRIEND – રમેશ પુરોહિત

હે પરમેશ્વર ! તું મારો દિલોજાન દોસ્ત છે,બીજા મિત્રો કદાચ મને સમજે નહીં અથવા દગો પણ દે,પરંતુ તુ મને ક્યારેય હતાશ કરે નહીં,મને જ્યારે જરૂર હોય છે સહાયની અને સધિયારાનીત્યારે તારી પાસે પરિસ્થિતિને અનુરૂપ શબ્દો હોય છે.તું એક જ એવો છે કે જે મને સાંગોપાંગ સમજે છે,મારા મનનો એક પણ વિચાર કે હ્રદયની ઈચ્છાએવી નથી … More સાચો મિત્ર BEST FRIEND – રમેશ પુરોહિત

વ્હાલી દીકરી યોજના

૨૦૧૯ માં ગુજરાત સરકારે વહાલી દીકરી યોજના લોન્ચ કરી હતી, જે યોજના માં તમારી દીકરીને 1લાખ 10 હાજર મળવા પાત્ર છે.  કઈ રીતે રૂપિયા મળશે ? કોને કોને આ યોજનાનો લાભ મળશે ? કઈ રીતે યોજનામાં એપ્લીકેશન કરાય ? આ બધી માહિતી આ લાવ્યાં છીએ. આ યોજના દીકરીયોનો જન્મ દર વધારવા અને તેને મળતું ભણતર … More વ્હાલી દીકરી યોજના

એક એવો દેશ જેમાં સરેરાશ વ્યક્તિ દીઠ 4 ગાય છે,

“ઉરુગ્વે” એક એવો દેશ છે,જેમાં સરેરાશ વ્યક્તિ દીઠ 4 ગાય છે … અને તે સમગ્ર વિશ્વમાં ખેતીના ક્ષેત્રમાં નંબર એકની સ્થિતિમાં છે …તે માત્ર 33 લાખ લોકોનો દેશ છે અને ૧ કરોડ ૨૦ લાખ ગાય છે.દરેક એક 🐄 ગાયના કાન પર ઇલેક્ટ્રોનિક 📼 ચિપ મૂકવામાં આવે છે …જેની મદદ વડે કઈગાય કઈ જગ્યાએ છે એ … More એક એવો દેશ જેમાં સરેરાશ વ્યક્તિ દીઠ 4 ગાય છે,

મળશે 2.50 લાખ લોન | આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના 2 | gujarat sarkar | કોને મળશે ? | કેવી રીતે ? |

મિત્રો આ વીડિયોમાં વધુ એક રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરેલ યોજના જેમાં 2.50 લાખ સુધી લોન મળશે આ લાભ કોને મળશે અને કેવી રીતે તેની માહિતી આ વીડિયોમાં આપેલ છે.કોને મળશે ? – નાના વેપારીઓ, મધ્યમ વર્ગના વ્યક્તિઓ, કારીગરો અને શ્રમિકોને રૂપિયા ૧ લાખ થી ૨.૫૦ લાખ સુધી લોન મળશે.ક્યાંથી મળશે ? – આ માટે … More મળશે 2.50 લાખ લોન | આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના 2 | gujarat sarkar | કોને મળશે ? | કેવી રીતે ? |

જેની હોમ લૉન ચાલુ હોય તેના ફાયદા માટે છે!

જેની હોમ લૉન ચાલુ હોય તેના ફાયદા માટે છે! અત્યારે રેપોરેટ(repo rate)6.95% થઈ ગયો છે. તમે જ્યારે હોમ લોન લીધી હોય ત્યારે જે રેટ હોય ઍ રેટનું તમે અત્યારે વ્યાજ ભરો છો. તે ઑછુ કરવા માટેની પ્રોસેસ છે, ધારો કે તમારે ૩૦ લાખની લોન છે, જેનો વ્યાજ દર ૮ ટકા છે. અત્યારે વ્યાજ દર 6.95% … More જેની હોમ લૉન ચાલુ હોય તેના ફાયદા માટે છે!