કચરામાંથી અનાયાસે હીરો મળી જાય તો…

કચરામાંથી અનાયાસે હીરો મળી જાય તો… લોકો એ હીરાનો વૈભવ માણવાને બદલે બીજા હીરાની શોધમાં જીવનભર કચરો ફેંદતા રહે છે.

છેલ્લો મુદ્દો | last point | अंतिम मुद्दा

જે કાગળ પર અભણ નો અંગુઠો લેવાયો ,એમાં છેલ્લો મુદ્દો હતો કે,મેં ઉપર ની બધી શરતો વાંચી છે…! The uneducated thumb on the paper,The last point was,I have read all the above conditions…! जिस कागजपे अनपढका अँगूठा लिया गया,अंतिम मुद्दा था,मैंने उपरोक्त सभी शर्तें पढ़ ली हैं …!

હું આકાશ નથી | मैं आकाश नहीं

હું આકાશ નથી કે મબલખ મને તારા મળે.આખી રાત વીતી જાય જો એક બે મને મારા મળે. मैं आकाश नहीं हूं कि मुझे कई सितारे मिले,बस पूरी रात निकल जाए एक-दो मूज़े मेरे मिले !!

રાવણ દ્વારા રચિત શિવ તાંડવ સ્તોત્ર | रावण रचित शिव तांडव स्तोत्र | Ravan Rachit Shiv Tandva Stotra

જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલેગલેવલંબ્ય લંબિતાં ભુજંગતુંગમાલિકામ્ ।ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયંચકાર ચંડતાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ્ ॥ 1 ॥ जटाटवीगलज्जल प्रवाहपावितस्थलेगलेऽवलम्ब्य लम्बितां भुजंगतुंगमालिकाम्‌।डमड्डमड्डमड्डमनिनादवड्डमर्वयंचकार चंडतांडवं तनोतु नः शिवः शिवम ॥1॥ Jatatavigalajjala pravahapavitasthaleGaleavalambya lambitam bhujangatungamalikam |Damad damad damaddama ninadavadamarvayamChakara chandtandavam tanotu nah shivah shivam ||1|| જટાકટાહસંભ્રમભ્રમન્નિલિંપનિર્ઝરી–વિલોલવીચિવલ્લરીવિરાજમાનમૂર્ધનિ ।ધગદ્ધગદ્ધગજ્જ્વલલ્લલાટપટ્ટપાવકેકિશોરચંદ્રશેખરે રતિઃ પ્રતિક્ષણં મમ ॥ 2 ॥ जटा कटा हसंभ्रम भ्रमन्निलिंपनिर्झरी ।विलोलवी चिवल्लरी विराजमानमूर्धनि ।धगद्धगद्ध गज्ज्वलल्ललाट पट्टपावकेकिशोरचंद्रशेखरे रतिः … More રાવણ દ્વારા રચિત શિવ તાંડવ સ્તોત્ર | रावण रचित शिव तांडव स्तोत्र | Ravan Rachit Shiv Tandva Stotra

Mahashivrati – મહા શિવરાત્રિ

શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર “મહા શિવરાત્રિ”નું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું … More Mahashivrati – મહા શિવરાત્રિ

अब पहले जेसी मुस्कान कहाँ रही हे ? – કયાં હવે… સ્મિત રહ્યુ છે પે’લા જેવું..

કયાં હવે… સ્મિત રહ્યુ છે પે’લા જેવું..જેવી જરૂર. એટલું જ મલકે છે લોકો.! अब पहले जेसी मुस्कान कहाँ रही हे ?जितनी जरूरत उतनाही मुस्कुराते हे लोग !!

“માં”

પાલવ ના છેવાડે રૂપિયા બાંધતી હતી..“માં” વર્ષો પહેલાં ATM રાખતી હતી.. જ્યારે માંગો ત્યારે આપતી હતી..“માં” PIN પણ ક્યાં માંગતી હતી..?

અહીં પગ ના તળીયા કોઇ નથી જોતુ, – No one sees the soles of the feet here, – कोई भी पैरों का तलवा नहीं देखता है,

અહીં પગ ના તળીયા કોઇ નથી જોતુ,બુટ ની પાલીશ ચકાચક હોવી જોઇએ… कोई भी पैरों का तलवा नहीं देखता है,जूते की पॉलिश चमकदार होनी चाहिए। No one sees the soles of the feet here,the polish of the shoes should be shiny…

માણસ એ એક એવી “વ્યક્તિ” છે – Man is a “person” who – मनुष्य एक एसा “व्यक्ति” है,

માણસ એ એક એવી “વ્યક્તિ” છે જે, એક વાર તમારી “સાથે” બોલવાનું બંધ કરે ને એટલે તમારા “વિશે”બોલવાનું શરૂ કરે…!!! Man is a “person” who, Once you stop talking “with” Thatis Start talking “about” your … !!! मनुष्य एक एसा “व्यक्ति” है, जो एक बार जब आप “के साथ” बात करना बंद कर देता हैं … More માણસ એ એક એવી “વ્યક્તિ” છે – Man is a “person” who – मनुष्य एक एसा “व्यक्ति” है,