PM કિસાન યોજનામાં આ રીતે ઘરે બેઠા કરાવો e-KYC જાણો સ્ટેપ ટૂ સ્ટેપ પ્રોસેસ

PM કિસાન યોજનામાં આ રીતે કરો E-KYC | PM Kisan e kyc kaise kare gujarati | PM Kisan EKYC Online 2022 … More PM કિસાન યોજનામાં આ રીતે ઘરે બેઠા કરાવો e-KYC જાણો સ્ટેપ ટૂ સ્ટેપ પ્રોસેસ

How to Check Aadhar & Pan Link Status | આધાર અને પાન લિંક સ્ટેટસ કેવી રીતે ચેક કરવું

મિત્રો, આ વીડીયો માં તમે જાણી શકશો કે આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક થયેલ છે કે નહિ ?

ઈ શ્રમકાર્ડ શું છે ? ઈ શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ? । e Shram Card Registraion In Gujarati । e-Shram Card In Gujarati

ઈ શ્રમકાર્ડ શું છે ? ઈ શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ? । e Shram Card Registraion In Gujarati । e-Shram Card In Gujarati … More ઈ શ્રમકાર્ડ શું છે ? ઈ શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ? । e Shram Card Registraion In Gujarati । e-Shram Card In Gujarati

હોળીની શુભેચ્છાઓ |  Holi wishes to share

તમને અને તમારા પરિવારને હોળી ની હાર્દિક શુભેચ્છાઓ. હેપ્પી હોળી.Happy Holi to you and your family. Happy Holi તમને ખૂબ જ ખુશ અને રંગીન હોળીની શુભેચ્છા.Wishing you a very happy and colourful Holi. … મેઘધનુષ્યના સાતેય રંગો તમારા જીવનમાં ઉત્સાહ લાવે.May all the seven of the rainbow bring cheer in your life. આ હોળી, તમે … More હોળીની શુભેચ્છાઓ |  Holi wishes to share

હોળી | Holi

હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે ભારત, સુરીનામ, ગુયાના, ટ્રિનિદાદ, યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની ‘હોળી’ ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં … More હોળી | Holi

દાખલા છે | Examples

જહાજો એ ડૂબાડી દીધાંના દાખલા છે ને તણખલાઓએ તારી દીધાંના દાખલા છેહસ્તી ક્યાં હતી એક રાજા આગળ એની છતાંય, જાળ કાતરી ઉંદરે સિંહ છોડાવ્યાના દાખલા છે.There are examples of ships being sunk and firecrackers being of you.Where was the celebrity in front of a king? છો તાકતવર તમે પણ અન્યને કમજોર ના સમજો, અહીં દોડમાં … More દાખલા છે | Examples

Budget 2022

Budget 2022ની મોટી જાહેરાતએગ્રી યુનિવર્સિટીને પ્રોત્સાહન અપાશે.5 રિવર લિંકિંગ પ્લાનને ફંડિંગ કરીશુંECLGS સ્કીમ માર્ચ 2023 સુધી વધારાશેખેડૂતોને ફળ,શાકભાજી, પર પેકેજ મળશેECGS સ્કીમથી 1.3 કરોડ લોકોને ફાયદો થશેસ્ટાર્ટ અપ મારફતે ડ્રોન શક્તિને પ્રોત્સાહન અપાશે Budget 2022ની મોટી જાહેરાતરેડિયો, ટીવી ચેનલના માધ્યમથી શિક્ષણ અપાશેવિવિધ ભાષામાં ડિજીટલ યુનિર્વસીટી સ્થપાશેIIT,Bengaluru ડિજીટલ યુનિર્વસીટીને સપોર્ટ કરશેPM ઈ-વિદ્યા પ્રોગ્રામની સીમા 200 ચેનલો … More Budget 2022

વિદ્યાર્થીઓ માટે ખુબ જ જરૂરી ૧૦ વાતો- Ratan Tata

રતન ટાટાએ એક શાળામાં ભાષણ દરમ્યાન ૧૦ વાતો જણાવી હતી. જે વિદ્યાર્થીઓ માટે ખુબ જ જરૂરી છે. ૧. જીવનમાં ઉત્તર ચઢાવ આવતા જ હોય છે તેની આદત પાડો. ૨. લોકોને તમારા સ્વાભિમાનની નથી પડી હોતી. પહેલા તેના માટે પોતાને સાબિત કરો. ૩. કોલેજનો અભ્યાસ પૂરો થાય એટલે મોટા પગારનું ના વિચારો, એક રાતમાં કોઈ વાઇસ … More વિદ્યાર્થીઓ માટે ખુબ જ જરૂરી ૧૦ વાતો- Ratan Tata