વાવાઝોડાં સામે ઝૂકી જવામાં હંમેશાં ફાયદો જછે,

વાવાઝોડાં સામે ઝૂકી જવામાં હંમેશાં ફાયદો જછે, એના ગયા પછી પુનઃ ટટ્ટાર થઈ શકાય છે, ટટ્ટારજ રહીએ તો પુનઃ ઊભા થવાનો અવકાશ રહેતોનથી !.

જીવન ધીરજ સિવાય બીજું કશું નથી ..!

જીવન ધીરજ સિવાય બીજું કશું નથી ..! મેં અહીં દરેક માણસોને ખુશીની રાહ જોતા જોયા છે .. !! … More જીવન ધીરજ સિવાય બીજું કશું નથી ..!