મને પ્રીત કરે છે…

પોતે પોતાને જ ચિટ કરે છે.મેસેજ લખે છે ને ડિલીટ કરે છે. દિમાગથી સૌને દર્શાવે નફરત, દિલથી હજી ય મને પ્રીત કરે છે. વિકલ્પોમાં શોધતી સતત મને જ, મને એટલી હદે એ મિસ કરે છે. શ્વાસમાં શ્વસે છે ઊંડોઊંડો મને, ઉચ્છવાસથી ફ્લાઈંગ કીસ કરે છે. હર્ષ,હાસ્ય ને હસ્તી છે જે ઉભયે, એ જ મારા થી … More મને પ્રીત કરે છે…

ગરમ ચા જેવા મગજને ઠંડું કરવાનો ઉપાય ?

ગરમ ચા જેવા મગજને ઠંડું કરવાનો ઉપાય ?પ્રેમની પહોળી રકાબીમાં એને રેડી દેવો. गर्म चाय की तरह दिमाग को ठंडा करने का एक तरीका?इसे प्यार से एक विस्तृत तश्तरी में डालें। A way to cool the brain like hot tea?Pour it into a wide saucer of love.

પ્રેમ અને મોત – Love And Death

પ્રેમ અને મોતની પસંદગી તો જોવો,એકને હૃદય જોઈએ તો બીજાને ધબકાર… Prem Ane Motni Pasndagi To Jovo,Ek Ne Haday Joiae To Bijane Dhabakar… प्यार और मौत की पसंद को तो देखें,एक दिल चाहता है तो दूसरे को धड़कन…