હનુમાન

અંજની અને કેસરીના પુત્ર તેમજ વાયુદેવના પુત્ર છે. તેમનો જન્‍મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની હનુમાન જયંતી તરીકે ઉજવણી થાય છે. એ હિંદુ દેવતા અને રામના પરમ ભક્ત અને સાથી છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે. રામાયણમાં રામે … More હનુમાન

આજ હોસ્પિટલ મા જગ્યા નથી તે સત્ય વાસ્તવિકતા છે,

આજ હોસ્પિટલ મા જગ્યા નથી તે સત્ય વાસ્તવિકતા છે,પણ આપડે હોસ્પિટલ માટે ક્યારે લડ્યા હતા ? આપડે તો મંદિર-મસ્જિદ માટે લડેલા જે આજ બંધ છે…આજથી આપણા દાન-પુણ્યના લિસ્ટમાં હોસ્પિટલનો પણ સમાવેશ કરીયે.

કચરામાંથી અનાયાસે હીરો મળી જાય તો…

કચરામાંથી અનાયાસે હીરો મળી જાય તો… લોકો એ હીરાનો વૈભવ માણવાને બદલે બીજા હીરાની શોધમાં જીવનભર કચરો ફેંદતા રહે છે.

એક લાગણી પડી હતી – There was a feeling

એક લાગણી પડી હતી, તૂટેલી, વિખરાયેલી, તરછોડાયેલી… કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી ત્યારથી એનું નામ પડી ગયું… “મિત્ર” एक एहसास था, टूटा हुआ, बिखरा हुआ, परित्यक्त …जब से किसी ने आकर इसे इकट्ठा किया और इसे अपना बना लिया, इसका नाम पड़ गया …“मित्र” There was a feeling, broken, scattered, abandoned …Ever since … More એક લાગણી પડી હતી – There was a feeling