હાથણીને એના પેટનું બચ્ચું…

હાથણીને એના પેટનું બચ્ચું…મસ્ત મજાનું ફરતું’તુ… ફરતું ફરતું તે કોઈને…ના જરીય હેરાન કરતું’તુ… ભૂખ્યું ભૂખ્યું એ તો બાપડું… અહીં તહીં ભટકતું’તુ… અન્ન માટે અહીં તહીં એતો… અશક્તિએ રઝળતું’તુ… ત્યાં તો આવી કંઈક લોકોએ…લગાવી દીધી આગ. ખવડાવી અનાનસના ફળમાં ભરીને, દારૂગોળાની ઝાગ. ફાટ્યા જડબા ફાટ્યું પેટ,બચ્ચું કેવું તરફડે… મા બિચારી બચ્ચાને જોઈ પોક મૂકીને કેવું રડે! … More હાથણીને એના પેટનું બચ્ચું…

કલ સૂની ગુફતગૂ છુપકર હૈવાનોં કી મૈંને

કલ સૂની ગુફતગૂ છુપકર હૈવાનોં કી મૈંને
સભી કહતે થે કે ઇન્સાન સે ડર લગતા હૈ…!! … More કલ સૂની ગુફતગૂ છુપકર હૈવાનોં કી મૈંને