“માં”

પાલવ ના છેવાડે રૂપિયા બાંધતી હતી..“માં” વર્ષો પહેલાં ATM રાખતી હતી.. જ્યારે માંગો ત્યારે આપતી હતી..“માં” PIN પણ ક્યાં માંગતી હતી..?

ક્લેઈમ પાસ ન થયો ..! – claim was not passed ..!

મેડીક્લેઈમ તો આખા શરીરનો હતો,પણ ખાલી દિલ તુટ્યું હતું એટલે ક્લેઈમ પાસ ન થયો ..! Mediclaim was all over the body,But my heart was broken so the claim was not passed ..! मेडिक्लेम पूरे शरीर में था,लेकिन खाली दिल टूट गया था इसलिए दावा पारित नहीं किया गया था ..!

સમય

“સમય” ને હારી પણ ન શકાય, “સમય” ને જીતી પણ ન શકાય,  ફક્ત ને ફક્ત…. “સમય” થી શીખી શકાય….!!