હું ય જમીનદાર છું બે ગજ જમીનનો દોસ્ત !! – I am a real landlord, two yards of land friend,

હું ય જમીનદાર છું બે ગજ જમીનનો દોસ્ત,પછી ભલે ને દસ્તાવેજ મરણ પછીના હોય. मैं दो गज जमीन का जमींदार हूं मित्र,भले ही दस्तावेज मरणोपरांत हो। I am a real landlord, two yards of land friend,even if the document is posthumous.

ગમ્યું

ગમ્યું , એ બધું મૃગજળ થઇ ગયું, બાકી હતું , એ વાદળ થઇ ગયું ; આંખોથી લખતો રહ્યો રાત આખી , સુરજ ઉગતા એ બધું ઝાકળ થઇ ગયું ….!!

સમય

“સમય” ને હારી પણ ન શકાય, “સમય” ને જીતી પણ ન શકાય,  ફક્ત ને ફક્ત…. “સમય” થી શીખી શકાય….!!