જમાઈની સમસ્યા – હાસ્યલેખ
એકવાર એક સસરાબિમાર પડ્યા. સસરા માંદા પડે અને દોડાદોડ કરી મૂકે એવા જમાઈ ઘણાં હશે પરંતુ…..સસરાની બિમારીથી સાચા હૃદયથી દુઃખી થાય એવા જમાઈની ટકાવારી બહુ ઓછી છે.બાકી પત્ની અથવા સાળીને રાજી રાખવા માટે દોડાદોડ કરવી એ પુરુષનો લગ્નસિદ્ધ અધિકાર છે. પેલા સસરા માંદા પડ્યા એટલે તબિયત પૂછવા જવું પડે…..નહીંતર ઘરની શાંતિ જોખમાય એટલે જમાઈ બિચારો … More જમાઈની સમસ્યા – હાસ્યલેખ