List of loan Documents Required | લોન લેવામાં છેતરાશો નહી જોઇ લો આ જરૂરી ડોક્યુમેન્ટ

જિંદગીમાં આપણે મહેનત અને બચત કરીને પોતાની પહેલી પ્રોપટી ખરીદીએ છીએ, જે મકાન, દુકાન કે ફેક્ટરી કઈ પણ હોય. આમાં ઘણીવાર આપડે છેતરાય જઈએ કે થોડો વધારે ખર્ચો કરવો પડે છે અને વધારે હેરાન પણ થવું પડે છે, પ્રોપટી લેતા પહેલાં કઈ કઈ વસ્તુઓ ચેક કરવાની ?  પહેલા જોઈએ તો આપણે જે મકાન લેવાના છીએ … More List of loan Documents Required | લોન લેવામાં છેતરાશો નહી જોઇ લો આ જરૂરી ડોક્યુમેન્ટ

હનુમાન

અંજની અને કેસરીના પુત્ર તેમજ વાયુદેવના પુત્ર છે. તેમનો જન્‍મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની હનુમાન જયંતી તરીકે ઉજવણી થાય છે. એ હિંદુ દેવતા અને રામના પરમ ભક્ત અને સાથી છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે. રામાયણમાં રામે … More હનુમાન

રાવણ દ્વારા રચિત શિવ તાંડવ સ્તોત્ર | रावण रचित शिव तांडव स्तोत्र | Ravan Rachit Shiv Tandva Stotra

જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલેગલેવલંબ્ય લંબિતાં ભુજંગતુંગમાલિકામ્ ।ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયંચકાર ચંડતાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ્ ॥ 1 ॥ जटाटवीगलज्जल प्रवाहपावितस्थलेगलेऽवलम्ब्य लम्बितां भुजंगतुंगमालिकाम्‌।डमड्डमड्डमड्डमनिनादवड्डमर्वयंचकार चंडतांडवं तनोतु नः शिवः शिवम ॥1॥ Jatatavigalajjala pravahapavitasthaleGaleavalambya lambitam bhujangatungamalikam |Damad damad damaddama ninadavadamarvayamChakara chandtandavam tanotu nah shivah shivam ||1|| જટાકટાહસંભ્રમભ્રમન્નિલિંપનિર્ઝરી–વિલોલવીચિવલ્લરીવિરાજમાનમૂર્ધનિ ।ધગદ્ધગદ્ધગજ્જ્વલલ્લલાટપટ્ટપાવકેકિશોરચંદ્રશેખરે રતિઃ પ્રતિક્ષણં મમ ॥ 2 ॥ जटा कटा हसंभ्रम भ्रमन्निलिंपनिर्झरी ।विलोलवी चिवल्लरी विराजमानमूर्धनि ।धगद्धगद्ध गज्ज्वलल्ललाट पट्टपावकेकिशोरचंद्रशेखरे रतिः … More રાવણ દ્વારા રચિત શિવ તાંડવ સ્તોત્ર | रावण रचित शिव तांडव स्तोत्र | Ravan Rachit Shiv Tandva Stotra

Mahashivrati – મહા શિવરાત્રિ

શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર “મહા શિવરાત્રિ”નું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું … More Mahashivrati – મહા શિવરાત્રિ

સુભાષચંદ્ર બોઝ – Subhash Chandra Bose

જન્મ અને કૌટુંબિક જીવન : નેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્મ જાન્યુઆરી ૨૩ ૧૮૯૭ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. પહેલા તે સરકારી વકીલ હતા, પરંતુ પછીથી તેમણે પોતાની વકિલાત શરૂ કરી હતી. એમણે કટકની મહાપાલિકામાં લાંબા સમય સુધી કામ કર્યું હતું અને તે બંગાળ … More સુભાષચંદ્ર બોઝ – Subhash Chandra Bose

લ્યો બોલો છે ને કમાલ

સુરતના IDT ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ પીપીઈ ફેબ્રિક પર આભલા, ભરતકામ અને પેઇન્ટિંગ કરીને તૈયાર કરી નાંખ્યા કોરોના ફ્રી ચણિયાચોળી અને કેડીયા 💁  લ્યો બોલો છે ને કમાલ.

પુસ્તક તમારે દ્વાર

#Pustak Tamare Dvar ગોંડલ તાલુકાના રાણસીકી ગામમાં રહેતા સવજીભાઈ પટોળીયા ભણવામાં ખૂબ તેજસ્વી હતા. 1974-75-76 લાગ-લગાટ ત્રણ વર્ષ દુષ્કાળ પડવાથી ઘરની આર્થિક પરિસ્થિતિ કથળી. તે સમયે સવજીભાઈ દેરડીની શેઠ હાઈસ્કુલમાં 8માં ધોરણમાં અભ્યાસ કરતા હતા. આગળ ભણવાની ખૂબ ઈચ્છા હતી પણ પરિવારની પરિસ્થિતિ જોતા કામે લાગવું પડે તેમ હતું એટલે ભણવાનું પડતું મુક્યું. સવજીભાઈએ એ … More પુસ્તક તમારે દ્વાર

એક એવો દેશ જેમાં સરેરાશ વ્યક્તિ દીઠ 4 ગાય છે,

“ઉરુગ્વે” એક એવો દેશ છે,જેમાં સરેરાશ વ્યક્તિ દીઠ 4 ગાય છે … અને તે સમગ્ર વિશ્વમાં ખેતીના ક્ષેત્રમાં નંબર એકની સ્થિતિમાં છે …તે માત્ર 33 લાખ લોકોનો દેશ છે અને ૧ કરોડ ૨૦ લાખ ગાય છે.દરેક એક 🐄 ગાયના કાન પર ઇલેક્ટ્રોનિક 📼 ચિપ મૂકવામાં આવે છે …જેની મદદ વડે કઈગાય કઈ જગ્યાએ છે એ … More એક એવો દેશ જેમાં સરેરાશ વ્યક્તિ દીઠ 4 ગાય છે,

મકર સંક્રાંતિ–ઉત્તરાયણ–૧૪,જાન્યુઆરી એ જ શા માટે ?

મકર સંક્રાંતિ–ઉત્તરાયણ–૧૪,જાન્યુઆરી એ જ શા માટે ? આપણાં દેશમાં તહેવારોને ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે દરેક માસમાં કોઈ ને કોઈ તહેવારને લગતી તિથિ હોય છે. અને તમામ તહેવારો જે તે પ્રદેશના કેલેન્ડર પ્રમાણેની તિથિ સાથે જ સંકળાયેલા જોવા મળે છે. તહેવારોની તિથિ અને તેનું મહાત્મય સામાન્ય લોક પણ જાણતા હોય છે. અને…

જન્માષ્ટમી અને જુગાર

Janmashtami Ane Jugar   આવનારો તહેવાર એટલે કે જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ દિવસના બધાને અભિનંદન, જન્માષ્ટમીની આપણે બધાં ઘણી આતુરતાથી વાટ જોતાં હતાં અને હવે એ દિવસ આવી રહ્યો છે. આજે લોકો અલગ-અલગ પોતાની રીતે જન્માષ્ટમી મનાવે છે, કોઈ મંદિર સજાવટ અને ભજન-કીર્તન કરીને તો કોઈ જુગાર રમીને. આજની જન્માષ્ટમીમાં ભગવાનનાં નામ કરતાં … More જન્માષ્ટમી અને જુગાર