વ્હાલી દીકરી યોજના
૨૦૧૯ માં ગુજરાત સરકારે વહાલી દીકરી યોજના લોન્ચ કરી હતી, જે યોજના માં તમારી દીકરીને 1લાખ 10 હાજર મળવા પાત્ર છે. કઈ રીતે રૂપિયા મળશે ? કોને કોને આ યોજનાનો લાભ મળશે ? કઈ રીતે યોજનામાં એપ્લીકેશન કરાય ? આ બધી માહિતી આ લાવ્યાં છીએ. આ યોજના દીકરીયોનો જન્મ દર વધારવા અને તેને મળતું ભણતર … More વ્હાલી દીકરી યોજના