છેલ્લો મુદ્દો | last point | अंतिम मुद्दा

જે કાગળ પર અભણ નો અંગુઠો લેવાયો ,એમાં છેલ્લો મુદ્દો હતો કે,મેં ઉપર ની બધી શરતો વાંચી છે…! The uneducated thumb on the paper,The last point was,I have read all the above conditions…! जिस कागजपे अनपढका अँगूठा लिया गया,अंतिम मुद्दा था,मैंने उपरोक्त सभी शर्तें पढ़ ली हैं …!

હું આકાશ નથી | मैं आकाश नहीं

હું આકાશ નથી કે મબલખ મને તારા મળે.આખી રાત વીતી જાય જો એક બે મને મારા મળે. मैं आकाश नहीं हूं कि मुझे कई सितारे मिले,बस पूरी रात निकल जाए एक-दो मूज़े मेरे मिले !!

अब पहले जेसी मुस्कान कहाँ रही हे ? – કયાં હવે… સ્મિત રહ્યુ છે પે’લા જેવું..

કયાં હવે… સ્મિત રહ્યુ છે પે’લા જેવું..જેવી જરૂર. એટલું જ મલકે છે લોકો.! अब पहले जेसी मुस्कान कहाँ रही हे ?जितनी जरूरत उतनाही मुस्कुराते हे लोग !!

ક્લેઈમ પાસ ન થયો ..! – claim was not passed ..!

મેડીક્લેઈમ તો આખા શરીરનો હતો,પણ ખાલી દિલ તુટ્યું હતું એટલે ક્લેઈમ પાસ ન થયો ..! Mediclaim was all over the body,But my heart was broken so the claim was not passed ..! मेडिक्लेम पूरे शरीर में था,लेकिन खाली दिल टूट गया था इसलिए दावा पारित नहीं किया गया था ..!

વેદના અને આનંદ

અમુક રાતે તમને ઊંઘ નથી આવતી અને અમુક રાતે તમે સુવા નથી માંગતા. “વેદના” અને “આનંદ” વચ્ચે આ ફેર છે… Amuk Ratre Tamne Ungh Nathi Aavati Ane Amuk Rate Tame Suva Nathi Mngata. “Vedana” Ane “Aanand” Vachhe Aa Fer Chhe…