આજ હોસ્પિટલ મા જગ્યા નથી તે સત્ય વાસ્તવિકતા છે,

આજ હોસ્પિટલ મા જગ્યા નથી તે સત્ય વાસ્તવિકતા છે,પણ આપડે હોસ્પિટલ માટે ક્યારે લડ્યા હતા ? આપડે તો મંદિર-મસ્જિદ માટે લડેલા જે આજ બંધ છે…આજથી આપણા દાન-પુણ્યના લિસ્ટમાં હોસ્પિટલનો પણ સમાવેશ કરીયે.

કચરામાંથી અનાયાસે હીરો મળી જાય તો…

કચરામાંથી અનાયાસે હીરો મળી જાય તો… લોકો એ હીરાનો વૈભવ માણવાને બદલે બીજા હીરાની શોધમાં જીવનભર કચરો ફેંદતા રહે છે.

છેલ્લો મુદ્દો | last point | अंतिम मुद्दा

જે કાગળ પર અભણ નો અંગુઠો લેવાયો ,એમાં છેલ્લો મુદ્દો હતો કે,મેં ઉપર ની બધી શરતો વાંચી છે…! The uneducated thumb on the paper,The last point was,I have read all the above conditions…! जिस कागजपे अनपढका अँगूठा लिया गया,अंतिम मुद्दा था,मैंने उपरोक्त सभी शर्तें पढ़ ली हैं …!

अब पहले जेसी मुस्कान कहाँ रही हे ? – કયાં હવે… સ્મિત રહ્યુ છે પે’લા જેવું..

કયાં હવે… સ્મિત રહ્યુ છે પે’લા જેવું..જેવી જરૂર. એટલું જ મલકે છે લોકો.! अब पहले जेसी मुस्कान कहाँ रही हे ?जितनी जरूरत उतनाही मुस्कुराते हे लोग !!

અહીં પગ ના તળીયા કોઇ નથી જોતુ, – No one sees the soles of the feet here, – कोई भी पैरों का तलवा नहीं देखता है,

અહીં પગ ના તળીયા કોઇ નથી જોતુ,બુટ ની પાલીશ ચકાચક હોવી જોઇએ… कोई भी पैरों का तलवा नहीं देखता है,जूते की पॉलिश चमकदार होनी चाहिए। No one sees the soles of the feet here,the polish of the shoes should be shiny…

ક્યાંકથી ઓછી પડે છે સાધના – Somewhere the sadhana falls short – कहीं साधना कम पड़ती है,

ક્યાંકથી ઓછી પડે છે સાધના, ક્યાંક સંજોગો સરળ હોતા નથી,આદમી તો સાવ સાચો હોય છે, ફક્ત પુરાવા સબળ હોતા નથી. Somewhere the sadhana falls short, somewhere the circumstances are not easy,The man is absolutely right, only the evidence is not strong. कहीं साधना कम पड़ती है, कहीं परिस्थितियाँ आसान नहीं होतीं,आदमी बिल्कुल सही है, केवल … More ક્યાંકથી ઓછી પડે છે સાધના – Somewhere the sadhana falls short – कहीं साधना कम पड़ती है,