“માં”

પાલવ ના છેવાડે રૂપિયા બાંધતી હતી..“માં” વર્ષો પહેલાં ATM રાખતી હતી.. જ્યારે માંગો ત્યારે આપતી હતી..“માં” PIN પણ ક્યાં માંગતી હતી..?

એક લાગણી પડી હતી – There was a feeling

એક લાગણી પડી હતી, તૂટેલી, વિખરાયેલી, તરછોડાયેલી… કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી ત્યારથી એનું નામ પડી ગયું… “મિત્ર” एक एहसास था, टूटा हुआ, बिखरा हुआ, परित्यक्त …जब से किसी ने आकर इसे इकट्ठा किया और इसे अपना बना लिया, इसका नाम पड़ गया …“मित्र” There was a feeling, broken, scattered, abandoned …Ever since … More એક લાગણી પડી હતી – There was a feeling

મને પ્રીત કરે છે…

પોતે પોતાને જ ચિટ કરે છે.મેસેજ લખે છે ને ડિલીટ કરે છે. દિમાગથી સૌને દર્શાવે નફરત, દિલથી હજી ય મને પ્રીત કરે છે. વિકલ્પોમાં શોધતી સતત મને જ, મને એટલી હદે એ મિસ કરે છે. શ્વાસમાં શ્વસે છે ઊંડોઊંડો મને, ઉચ્છવાસથી ફ્લાઈંગ કીસ કરે છે. હર્ષ,હાસ્ય ને હસ્તી છે જે ઉભયે, એ જ મારા થી … More મને પ્રીત કરે છે…