માણસ એ એક એવી “વ્યક્તિ” છે – Man is a “person” who – मनुष्य एक एसा “व्यक्ति” है,

માણસ એ એક એવી “વ્યક્તિ” છે જે, એક વાર તમારી “સાથે” બોલવાનું બંધ કરે ને એટલે તમારા “વિશે”બોલવાનું શરૂ કરે…!!! Man is a “person” who, Once you stop talking “with” Thatis Start talking “about” your … !!! मनुष्य एक एसा “व्यक्ति” है, जो एक बार जब आप “के साथ” बात करना बंद कर देता हैं … More માણસ એ એક એવી “વ્યક્તિ” છે – Man is a “person” who – मनुष्य एक एसा “व्यक्ति” है,

હું ય જમીનદાર છું બે ગજ જમીનનો દોસ્ત !! – I am a real landlord, two yards of land friend,

હું ય જમીનદાર છું બે ગજ જમીનનો દોસ્ત,પછી ભલે ને દસ્તાવેજ મરણ પછીના હોય. मैं दो गज जमीन का जमींदार हूं मित्र,भले ही दस्तावेज मरणोपरांत हो। I am a real landlord, two yards of land friend,even if the document is posthumous.

દુનિયાનો ડર તમને ઉડવા નથી દેતો એમ નથી સાહેબ,

દુનિયાનો ડર તમને ઉડવા નથી દેતો એમ નથી સાહેબ, તમારા વિચારોના પાંજરામાં તમે સ્વયંમ પૂરાયા છો…