ચાંદાને સુરજથી સવાયા

ચાંદાને સુરજથી સવાયાજગતમાં જોયા નહીં કોઈ પણગ્રહણે ગોત્યા તોઈલોચને લાગ્યાના લાલદા 🙏🙏🙏 ઉનાળામાં જે સુરજની ગરમી તમને એ.સી. માં બફારો કરાવે તે દાદો સુરજ અને જેના અંજવાળે આપડે પુનમની રાતે વગર દિવે ગાઉ બે ગાઉની મઝલ કાપી શકીએ. તે ચંદ્ર અને સૂર્ય બંનેને જે દિવસે રાહુ આંબી જાય તે દિવસે તે જીણી આંખે પણ દેખાતા … More ચાંદાને સુરજથી સવાયા

સાચો મિત્ર BEST FRIEND – રમેશ પુરોહિત

હે પરમેશ્વર ! તું મારો દિલોજાન દોસ્ત છે,બીજા મિત્રો કદાચ મને સમજે નહીં અથવા દગો પણ દે,પરંતુ તુ મને ક્યારેય હતાશ કરે નહીં,મને જ્યારે જરૂર હોય છે સહાયની અને સધિયારાનીત્યારે તારી પાસે પરિસ્થિતિને અનુરૂપ શબ્દો હોય છે.તું એક જ એવો છે કે જે મને સાંગોપાંગ સમજે છે,મારા મનનો એક પણ વિચાર કે હ્રદયની ઈચ્છાએવી નથી … More સાચો મિત્ર BEST FRIEND – રમેશ પુરોહિત

હાથણીને એના પેટનું બચ્ચું…

હાથણીને એના પેટનું બચ્ચું…મસ્ત મજાનું ફરતું’તુ… ફરતું ફરતું તે કોઈને…ના જરીય હેરાન કરતું’તુ… ભૂખ્યું ભૂખ્યું એ તો બાપડું… અહીં તહીં ભટકતું’તુ… અન્ન માટે અહીં તહીં એતો… અશક્તિએ રઝળતું’તુ… ત્યાં તો આવી કંઈક લોકોએ…લગાવી દીધી આગ. ખવડાવી અનાનસના ફળમાં ભરીને, દારૂગોળાની ઝાગ. ફાટ્યા જડબા ફાટ્યું પેટ,બચ્ચું કેવું તરફડે… મા બિચારી બચ્ચાને જોઈ પોક મૂકીને કેવું રડે! … More હાથણીને એના પેટનું બચ્ચું…

નાગ દેવતાને વંદન

પૃથ્વી ઉપર ના પહાડો* *સાત સમુદ્ર સાથ* *સહે ભાર શેષનાગ* *લઈને માથે લાલદા* 🙏🙏🙏 મેરુ હિમાલય અને ગીરનાર અનેક મોટા પહાડો ગંગા જમુના સરસ્વતી જેવી નદીઓ અને સાત સાગર અને સંસાર(પૃથ્વી ઉપર) ના તમામ જીવ નો ભાર સહન કરી ને દાદા શેષનાગ બેઠા છે ત્યારે આજના પવિત્ર દિવસે તેમને તથા બિજા તમામ નાગ દેવતાને વંદન … More નાગ દેવતાને વંદન

ઢોળી દિયો જ્યાં ને ત્યાં કાં જમુના જળ જી,-લતા ભટ્ટ

ઢોળી દિયો જ્યાં ને ત્યાં કાં જમુના જળ જી, હોય જ્યાં ખપ, ત્યાં વહાવો ખળખળજી. કોઇ જનમોની તરસ આંખમાં બિછાવે, ‘ને શિર પર ખાલી ગાગર લઇને આવે, ભરી દિયો એને, વિચારો ના એક પળજી, ઢોળી દિયો જ્યાં ત્યાં ના જમુના જળ જી. મીરાંના કાટલા લઇને, સૌની પ્રીત તોલો, એમ જ ભરી દિયો નહીં પ્રીતનો ઝોલો, … More ઢોળી દિયો જ્યાં ને ત્યાં કાં જમુના જળ જી,-લતા ભટ્ટ

રથ મારો ધીરેથી હાંક-લતા ભટ્ટ

રથ જર્જરિત ને ઘોડા રાંકડા, ખાબડખૂબડ ને મારગ સાંકડા, લાગ્યો છે મને ભવભવનો થાક, અચ્યુત, રથ મારો ધીરેથી હાંક. તને લેવાની આદત ચલતીનો રાસ, પણ મને ઝડપ ક્યાં આવે રાસ, આયખાના આ મુકામે ચડે છે હાંફ, અચ્યુત, રથ મારો ધીરેથી હાંક. પાછલા કરેલા ય સાથે ખેચવાના, ઝાંઝવાના ખાબોચિયા ઉલેચવાના, જોજે ખૂંપી જાય નહીં રથના ચાક, … More રથ મારો ધીરેથી હાંક-લતા ભટ્ટ

બા – લતા ભટ્ટ

વળગણીએ સૂકાઇ રહી બાની સાડી, બાની કુશળતાની ખાતી જાણે ચાડી. બા હોત તો કદી આવું ન બનત, સૂકાય કે કપડા લઇ લે તરત. બનાવી હતી ગોદડી એની હાથથી, મથી હતી બા એને માટે રાત દિ. હૂંફ એ આપતી મારી લાડલીને, સૂવે છે હજુય એ ગોદડી ઓઢીને. કંઇ કેટલાયા ભર્યા હતા એમાં ગાભા, તોય જળવાઇ રહી … More બા – લતા ભટ્ટ

કહે શ્યામ, અહીંથી શું શું લાવુ – લતા ભટ્ટ

જો તારી પાસ કદી આવવામાં ફાવું, તો કહે શ્યામ, અહીંથી શું શું લાવુ. તે આપ્યું સઘળું તને જ હોય અર્પણ, પણ મારી કને છે મારું પોતાનું પણ, ઉંચકાય નહીં જેનો ભાર મુજથી, મોહ, લોભ, દંભ કહે ક્યાં ફગાવું. તું અહીં મેલીને ગયો છે ગાવલડી, કહે જતા જતા ક્યાં મેલી વાંસલડી. કે સઘળાં એ મીઠા સ્મરણો … More કહે શ્યામ, અહીંથી શું શું લાવુ – લતા ભટ્ટ

પેટછુટ્ટી વાત

તીર ચડાવ્યું બાણમાં ને જનાવર જાગી ગયું; આજ મારાથી બીને એક માણસ ભાગી ગયું! જિંદગી આવતાં આવી ગઈ મને એક વાર; ના છેતરે આ સરી જતી ક્રાંતિ, લે, કરી ફરી વાર! હું ખુદથી જાન બચાવીને ભાગ્યો; ના દે કોઈ એવો સાદ ને હું વળી જાગ્યો. કે સમય હવે રહી ગયો એ એક ક્ષણમાં, જાણે કે … More પેટછુટ્ટી વાત