આજ હોસ્પિટલ મા જગ્યા નથી તે સત્ય વાસ્તવિકતા છે,

આજ હોસ્પિટલ મા જગ્યા નથી તે સત્ય વાસ્તવિકતા છે,પણ આપડે હોસ્પિટલ માટે ક્યારે લડ્યા હતા ? આપડે તો મંદિર-મસ્જિદ માટે લડેલા જે આજ બંધ છે…આજથી આપણા દાન-પુણ્યના લિસ્ટમાં હોસ્પિટલનો પણ સમાવેશ કરીયે.

લ્યો બોલો છે ને કમાલ

સુરતના IDT ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ પીપીઈ ફેબ્રિક પર આભલા, ભરતકામ અને પેઇન્ટિંગ કરીને તૈયાર કરી નાંખ્યા કોરોના ફ્રી ચણિયાચોળી અને કેડીયા 💁  લ્યો બોલો છે ને કમાલ.

મહાદેવ

*ધોળા ધોધની ધાર* *ગંગા ને ગડથોલીયે ગુમાન* *મુજવણ મહાદેવ ના માથ* *લટામા લાગી લાલદા* 🙏🙏🙏 જેનુ પાણી રૂ જેવુ રૂપાળુ છે અને જેના પાણી ના વમળ મા જો માણસ પડે તો તેને તાણિ જાય તે વાત નુ એક દિવસ મા ગંગા ને અભિમાન આવિયુ કે મને કોણ જીલી શકે અને મારા પાણી ના પ્રવાહ થી પ્રૃથ્વિ … More મહાદેવ

રુપાલની પલ્લી (ઘી ઢોળવું કે વાપરવું?)

પીવાનું પાણી ભલે ન મળે, પરન્તુ; અન્ધશ્રદ્ધાઓઘીની નદીઓ વહાવે છે.        ગાંધી રંગે રંગાયેલા સ્વામી આનન્દ તેમના મરણોત્તરી પ્રકાશન ‘ઉત્તરપથયાત્રા’માં લખે છે : ‘આજનો આધુનીક હીન્દુ લંડન, ન્યુયોર્ક અને મોસ્કોની ખબરો રોજ સવાર–સાંજ વાંચે–સાંભળે છે. અમેરીકન તેમ જ યુરોપના દેશોની પ્રજાઓના પહેરવેશ, રીતરીવાજ, સામાજીક એટીકેટ તેમ જ તેમની ખામીઓ અને ખુબીઓનું અપ–ટુ–ડેટ જ્ઞાન ધરાવે છે. આજનો રાજકીય–શ્રેષ્ઠી કે … More રુપાલની પલ્લી (ઘી ઢોળવું કે વાપરવું?)

ભૂખ્યા પેટે પાણી પીવાના ફાયદા

જાપાનમાં સવારે ઉઠીને તરત પાણી પીવાની પ્રથા અત્યંત લોકપ્રિય છે. અને હમણાજ થયેલા સંશોધનો એ વાત ને માન્યતા પણ આપે છે.અમે અમારા મિત્રો માટે પાણી ના ફાયદાઓ વર્ણવી રહ્યા છીએ. જાપાન મેડીકલ એસોસિએશના જણાવ્યા પ્રમાણે જુના હઠીલા અસાધ્ય રોગો અને આધુનિક સમયના રોગો ઉપર પાણીનો ઈલાજ ખુબજ અસરકારક પરિણામો આપે છે.- જેવાકે માથાનો દુખાવો, શરીરનો … More ભૂખ્યા પેટે પાણી પીવાના ફાયદા

આહારની ખોટી આદત આપણી દુશ્મન

૨૧મી સદીના શહેરીજનો માટે એક ટંકનું ભોજન પર્યાપ્ત આખો દિવસ ખા-ખા કરવાની ટેવ ખતરનાક, જહોન ડોન નામના ફિલસૂફે ૪૦૦ વર્ષ પહેલાં કહેલું કે આખી જિંદગી આપણે એવી રીતે જ ખાનપાન અને રહેણીકરણી વર્તીએ છીએ કે જાણે ખુદ ફાંસીને માંચડે જઈએ છીએ. ગાંધીજીના કુદરતી ઉપચાર કેન્દ્રમાં એક ચેતવણીનું સૂત્ર હતું કે આપણા દાંતથી જ આપણી કબર … More આહારની ખોટી આદત આપણી દુશ્મન

ગુજરાત ની આ સ્કીમ મા લાખો લોકો ને સપના ની બાઇક મળી ?

  રાજુ …. ગુજરાત ના હજારો લોકોના નામ જેવું જ એક સામાન્ય નામ.. પણ આજના મોંઘવારીના જમાનામા જ્યા બે ટંક ના રોટલા માટે કે પોતાના બાળકોના ભણતર માટે પણ રાત-દિ કાળી મજૂરી કરવા છતાં બે છેડા ભેગા ન કરી શકતા હોય એવા ગરીબ અને નીચલા મધ્યમ વર્ગના ગુજરાતના કેટલાય લોકો માટે તો બહુ જાણીતું નામ…રાજુભાઇ … More ગુજરાત ની આ સ્કીમ મા લાખો લોકો ને સપના ની બાઇક મળી ?

વિદુરનીતિનાં શ્રેષ્ઠ ૧૦૮ વાક્યો

૦૧. જેનું ચારિત્ર્ય સારું છે, તેના માટે આખી દુનિયા એક પરિવાર છે. ૦૨. છળકપટ કરનાર, કદી રાજા બની શકતો નથી. ૦૩. જે સૌનું કલ્યાણ ઈચ્છે છે, તે સૌથી મહાન છે. ૦૪. જ્યાં જ્યાં જુગાર રમાય છે, ત્યાં ત્યાં લક્ષ્મીનો અભાવ રહે છે. ૦૫. સ્વામીએ સેવક ઉપર અને સ્વામી ઉપર સેવકે કદી અવિશ્વાસ ન કરવો. ૦૬. … More વિદુરનીતિનાં શ્રેષ્ઠ ૧૦૮ વાક્યો