આરોગ્ય સેતુ એપ થી 18 + રસીકરણ નોંધણી કેમ કરવું ? | Aarogya Setu thi 18+ Vaccination Registration

તમે આરોગ્ય સેતુ એપ્લિકેશન થી 18 વર્ષ કે તેથી વધુની ઉંમર ના વ્યક્તિ ને રસી નોંધણી કેમ કરવું ? આરોગ્ય સેતુ એપ્લિકેશન થી રસી નોંધણી 18+ કરી શકો છો. 18 થી 45 વર્ષનાલોકોને મફ્ત કોરોના રસી.

Aarogya Setu thi 18+ Vaccination Registration Step By Step Information

Aarogya Setu App For Vaccination Registration….

પહેલા તો તમારા ફોનમાં આરોગ્ય સેતુ (Aarogya Setu) એપ ખોલો, આરોગ્ય સેતુ (Aarogya Setu) એપ ખોલશો એટલે તમને ત્રીજા નંબરનુ વેક્સીન વાળુ નિશાન દેખાશે, તે ખોલો.

તે ખોલશો એટલે લોગઇન/રજીસ્ટર (Login / Register) આવશે, તેમાં તમારો મોબાઇલ દાખલ કરો.

તમારો મોબાઇલ દાખલ કર્યા પછી પ્રોસેસ ટુ વેરીફાઈ(PROCESS TO VERIFY) કરો.

મોબાઇલ દાખલ કર્યા પછી તમારા નંબર પર છ આકડાનો ઓટીપી(OTP) આવશે, જેને ઓટીપી(OTP) ખાનામાં દાખલ કરો.

પછી પ્રોસેસ ટુ વેરીફાઈ(PROCESS TO VERIFY) કરો. એટલે તમારું પૂરું નામ બતાવશે,

તમારું નામ ના બતાવે તો લાભાર્થી ઉમેદવાર અહીં ક્લિક કરો (Click Here To Add Beneficiary) પર જાઓ.

અહીં તમારા ફોટાવાળું ઇડ પ્રૂફ સિલેક્ટ કરવાનું છે, જે તમારી પાસે હજારમાં હોય, જેમ કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે…

અહીં તમારો મોબાઈલ નંબર નાખો,

અહીં તમારા ID પ્રુફ માં જે નામ હોય તે નાખવું.

અહીં તમારા ID પ્રુફ માં જે જન્મ તારીખનું વરસ હોય તે નાખવું. (આખી જન્મ તારીખ નથી નાખવાની માત્ર તમારા જન્મનું વર્ષજ (19xx) નાખવું).

પછી સબમિટ (SUBMIT) બટન પર ક્લિક કરી દો એટલે તમારું નામ આવી જશે

પછી તમારું નામ પર સિલેક્ટ કરીને સિડ્યુલ વક્સીનેશન(Schedule Vaccination) પર ક્લિક કરો.

પછી તમારો પિન કોર્ડ નાખો તારીખ નાખો ફ્રી કે પૈડ તમારે જે વેક્સીન મૂકવી હોય તેના પર ક્લિક કરો, પછી ફાઈન્ડ વેકસિનેશન સેન્ટર (Find Vaccination Centre) પર ક્લિક કરો.

ફાઇન્ડ વેકસિનેશન સેન્ટર (Find Vaccination Centre) પર ક્લિક કરશો એટલે સિલેક્ટ વેકસિનેશન સેન્ટર(Select Vaccination Centre) ખુલશે જેમાંથી તમારી નજીક જે તમને અનુકુળ આવતું સેન્ટર હોય તેને સિલેક્ટ કરીલો.

તમારી નજીક જે તમને અનુકુળ આવતું સેન્ટર હોય તેને સિલેક્ટ કર્યા પછી ચેક અવેલેબલીટી(Check Availability) પર ક્લિક કરો.

ચેક અવેલેબલીટી (Check Availability) પર ક્લિક કરશો એટલે તમારા સેન્ટર માં તારીખ પ્રમાણે જેટલી વક્સીન બાકી હશે તે બતાવી દેશે, તેમાં ટાઈમ પણ બતાવશે તમને જે ટાઈમ અનુકૂળ આવતો હોય તે ટાઈમ સિલેક્ટ કરીલો,

અને પછી પ્રોસેડ(Proceed) ક્લિક કરો એટલે તમારી વેક્સીન રજીસ્ટેશન થઇ ગયું, તરત તમારી બધી માહિતી આવીજાશે.

હવે તમારું વેક્સીન રજીસ્ટેશન થઇ ગયું.

વીડિયોમાં પૂરી માહિતી જોવા અહિ જોવો….

તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો બીજાને પણ શેર કરજો, અને કોમેન્ટ કરી જરૂર જણાવશો કે આ માહિતી તમને કેવી લાગી ?

તમને બીજી કોઈ માહિતી જોતી હોય તો અમને કોમેન્ટ કરીને જણાવો. આભાર


Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s