પાલવ ના છેવાડે રૂપિયા બાંધતી હતી..
“માં” વર્ષો પહેલાં ATM રાખતી હતી..
જ્યારે માંગો ત્યારે આપતી હતી..
“માં” PIN પણ ક્યાં માંગતી હતી..?

પાલવ ના છેવાડે રૂપિયા બાંધતી હતી..
“માં” વર્ષો પહેલાં ATM રાખતી હતી..
જ્યારે માંગો ત્યારે આપતી હતી..
“માં” PIN પણ ક્યાં માંગતી હતી..?